મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ઓનલાઇન વકૃત્વ સ્પર્ધા યોજાઇ

0
74
/

મોરબી: વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ online વકતૃત્વ સ્પર્ધામાં કુલ 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો .જેમાં 5 થી 10 વર્ષના વય જૂથમાં પ્રથમ ક્રમાંક સાનવી અંતાણી, દ્વિતીય મહેતા પ્રિયાંશી ,તૃતીય દીપલ ભરવાની આવેલ હતા .આ ગ્રુપમાં વેદ કાંજિયા તેમજ સંઘાણી મોક્ષા ને પ્રોત્સાહન ઇનામ મળ્યું હતું .
૧૧થી ૧૬ વર્ષના વય જૂથમાં પ્રથમ ક્રમાંક સેતા યશ્વી, દ્વિતીય ઝાલા એન્જલ બા ,તૃતીય જીવાણી અક્ષીતા આવેલ હતા .mugdha રાજસિંહ ઝાલા તેમજ રાવલ ધીમહિ ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ હતું . સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી નિરવભાઈ માનસેતા એ સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભના બા ઝાલા સેક્રેટરી મયુરીબેન કોટેચા વાઇસ પ્રેસિડન્ટ નયનાબેન બારા ટ્રેઝરર પુનમબેન હિરાણી મનિષાબેન ગણાત્રા ચેતનાબેન પાંચાલ કવિતાબેન modani તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/