મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબના બહેનો દ્વારા જીવદયા લક્ષી કાર્ય

0
52
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જીવદયા પ્રોજેક્ટ માટે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મેમ્બર ત્રીજેન્દ્રબેન બાળાબેન તરફથી ૫૦૦૦ નું અનુદાન મળેલ હોય જે લોકો ગાયોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને ગાયનું દૂધ કે કોઈપણ વસ્તુ વેચતા નથી ત્યાં ગાયો માટે ગુલાબજાંબુ સમાન ખોળ પોતાના સ્વખર્ચે ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરેલ છે

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

આ પ્રોજેક્ટમાં ક્લબ પ્રમુખ પ્રીતીબેન દેસાઈ, વેસ્ટ સેક્ટર કો ઓર્ડીનેટર શોભનાબા ઝાલા, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઈસ પ્રેસિડેન્ટ નયનાબેન બરા, ધ્વનીબેન મારશેટ્ટી, સંધ્યાબેન રાવલ, પુનમબેન હીરાણી, પ્રજ્ઞાબેન ગોસ્વામી, રંજનબેન સારડા, કિંજલબેન ઠક્કર, ચેતનાબેન પાંચાલ, ત્રીજેન્દ્રબેન બાળાબેન અને પૂર્વીબેન સહિતના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઇ પ્રોજેક્ટને સફળ બનાવેલ હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/