મોરબી: ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન દ્વારા ‘રાસોત્સવ’ યોજાઈ ગયો

0
31
/
તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી

મોરબી : હાલ મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન આયોજિત રાસોત્સવમાં તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી હતી.

ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન-મોરબી બ્રાન્ચ દ્વારા ગ્રીનવેલી સ્કુલ ખાતે ગત શનિવારે રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના ઉત્સાહભર્યા રાસ-ગરબા બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટરોએ તેના પરિવારજનોએ સાથે ઉમંગભેર ભાગ લીધો હતો. અને રાસ-ગરબાની જમાવટ કરી અલ્પાહારનો લાભ લીધો હતો. હમેંશા ડોક્ટરના સફેદ ડ્રેસકોડના જોવા મળતા તબીબોએ પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઇ રાસોત્સવની મોજ માણી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/