મોરબી: જીવાપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી વૃદ્ધા ગુમ

0
49
/

મોરબી : હાલ મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના ગામો તથા વાડી વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. જે કોઈને વૃદ્ધાની જાણ થાય તેઓએ મોરબી તાલુકા પોલીસ અથવા (મો. નં.63516 74441) પર સંપર્ક કરવા જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/