મોરબીના ખેવારીયા ગામે વરસાદ ખેંચાતા પાણી સંગ્રહ માટે કૂવો બનાવવામાં આવ્યો

0
266
/

મોરબી: મોરબીના ખેવારિયા ગામે સરપંચ પ્રફુલભાઇ હોથીની આગેવાની હેઠળ વરસાદ ખેંચાયેલ હોવાના સંજોગો વચ્ચે ગ્રામજનોને પીવાના પાણીની અછત ના રહે તેવા હેતુસર ઊંડો કૂવો ખોદી પીવાના પાણીનો સંગ્રહ થાય તેવા આશયથી જહેમત ઉઠાવવામાં આવી છે અને આગામી સસમયમાં પાણીના ટાંકાઓ પણ બનાવવામાં આવશે જેથી ગ્રામજનોને પીવાના પાણીની તંગી ના રહે આ પ્રકારે ખેવારિયા ગામના સરપંચ પ્રફુલભાઇ હોથી દ્વારા પ્રશંશનીય પ્રયાસ કરાતા ગ્રામજનોમાં આંનદની લાગણી પ્રસરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/