મોરબી : આજે મોરબીના શનાળા રોડ ઉઓર આવેલ કિષ્ના હોસ્પીટલના ગેઇટની બાજુમા ગઈકાલે તા.૨ ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણો ચહેરો લંબગોળ શરીરે કાળા કલરનુ પેન્ટ તથા ભુખરા કલરની બંડી પહેરેલ છે. જમણા હાથે અંગ્રેજીમા B તથા દિલના ચિત્રમા S બાદ M ત્રોફાવેલ છે.હાલ એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તથા મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide