[રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા ] મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો
વિગતોનુસાર મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં અનેક લોકો મફસાયા હતા વારંવાર સર્જાતા આ ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હોય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવતી ના હોવાની રાવ સતત ઉઠી રહી છે મોરબી શહેરમાં સિહોરામિક ઉદ્યોગ હોવાથી અનેક ટ્રક ચાલકોની સતત અવર જવર વાળા આ કચ્છ હાઇ-વે પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે છતાં તંત્ર દ્વારા કોઈજ નક્કર પગલાં લેવાતા નથી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide