મોરબી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

0
50
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ ના આ કોરોના મહામારી ના સમયમાં રોગ સામે રક્ષણ મળે એ માટે લેબર કોન્ટ્રાક્ટર ગોપાલભાઈ સીતાપરા દ્વારા પોતાના જે કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે એ કંપનીઓમાં શ્રમિકો માટે રોગ પ્રતિકારક, શક્તિવર્ધક, સ્વાસ્થ્યપ્રદ, આયુર્વેદીક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

ગોપાલ ભાઈ સીતાપરા મોરબી સિરામિક માં લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે તેમની પાસે ગુજરાત તેમજ આસપાસના રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે તેમની ખાનપાન અને રહેવાની સાથે તેમનું સ્વાસ્થ્ય નું પણ ખાસ ધ્યાન રાખે છે જેઓએ પોતાના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં તમામ શ્રમિકોને કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ માટે અનેક ઔષધીઓમાં થી બનાવેલા તૈયાર ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરીને બીજા કોન્ટ્રાક્ટરો સામે સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/