મોરબી: લજાઈ નજીક ટ્રક-કાર અને બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત : દંપતી ઘાયલ

0
167
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: પ્રતીક આચાર્ય ] મોરબી રાજકોટ હાઇવે નું કામ ગોકળ ગતિ થી ચાલી રહ્યું છે રોજ નાના મોટા અકસ્માતો થઇ રહયા છે.

ત્યારે આજ તારીખ 06/09/20/ સવારે 11:30 સમયે.બેફામ પુરઝડપે આવતો ટ્રક નંબર Gj01CU 3398 જે બ્લુકલર ની અલટ્રો કાર ને ફૂટબોલ ની જેમ ઉછાળ તા કાર એક બોલેરો પિકપ સાથે ધડાકા ભેર અથડાતા કાર ચાલક જમન ભાઈ બારોટ અને તેના પત્ની ને ગંભીર ઈજાઓ થયેલ હતી જે જેતપુર કાઠી ના વતની છે ત્યારે ઘટના સ્થળ પર લાઈવ જોનારમોરબી જિલ્લા 108 ઇમર્જન્સી ના ફ્લિટ પાઇલોટ સલીમ ભૂંગર.એ 108 અને ટંકારા પોલીસને જાણ કરી હતી.તુરંત ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને ટ્રાફિકની મોટી લાઈન લાગેલ પણ ASI વિનુભાઈ.અને કોન્સ્ટેબલ ભીખા ભાઈ વાળા.ટ્રાફિક સ્થિતી ખૂબ સારી રીતે સ્થિતિ સંભાળી અને ઘાયલ થયેલ દંપતી ને હોસ્પિટલ પોચાડેલ હતા

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/