મોરબી : હાલ મોરબીના લાલપરી નજીક રેલવેના પાટા પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ યુવાનની ઓળખ મેળવી લીધી છે. મૃતક યુવાન બિહારનો વતની હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide