મોરબી: ગઈ રાત્રે 12 થી 6 વાગ્યામાં મોરબીમાં સાડા ત્રણ, હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ

0
100
/

 ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદમાં ત્રણ ઇંચ અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે ટંકારા અને માળિયામાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

24 ઓગસ્ટ : ગત રાત્રીના 12થી સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી – 85 mm
વાંકાનેર – 45 mm
હળવદ – 71 mm
ટંકારા – 19 mm
માળિયા -19 mm

24 ઓગસ્ટ : ગઈકાલે સવારના 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં પડેલા કુલ વરસાદની વિગત

મોરબી – 249 mm
વાંકાનેર – 177 mm
હળવદ – 157 mm
ટંકારા – 270 mm
માળિયા – 129 mm

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/