મોરબી : હાલ મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે.
ગઈકાલે તા. 23ના રોજ લીલાપર ગામ નજીક મચ્છુ ડેમ પાસે વોંકળા નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસે દરોડા દરમિયાન આથો લીટર આશરે ૧૫૦૦ (કિ.રૂ.૩,૦૦૦/-) તથા પ્લા.ના કેરબા નંગ-૩૨ (કિં.રૂ.૧૬૦૦/-) ભઠ્ઠીના સાધનો ટીનના બકડીયા નંગ-૦૨, ગેસના ચુલા નંગ-૦૨, ગેસના બાટલા નંગ-૦૪, નળીવાળા તાસ નંગ-૦૨ મળી કુલ કિં.રૂ.૫,૨૦૦/- તથા દેશી દારૂ આશરે લીટર ૨૫૦ કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide





















