મોરબીના નીંચી માંડલ નજીક નર્મદા કેનાલના ડૂબી જતા યુવકનુ મોત

0
80
/

તાજેતરમા મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો પગ લપસી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે નોકેલ વીટ્રીફાઈડ કારખાનામાં રહેતો વિનોદભાઈ પ્રહલાદસિંહ વામનીયા (ઉ.૧૯) ગત તા. ૧૪ ના રોજ બપોરના સુમારે નર્મદા કેનાલમાં નાહવા જતા પગ લપસી જતા ડૂબી જતા મોરબી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધારવામાં આવી હતી અંતે તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો બાદમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પી એમ માટે ખસેડી નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/