મોરબી : તાજેતરમા મોરબીના પ્રમુખ ગ્રુપ દ્વારા ફાળો એકત્ર કરી શહીદના પરિવારને રૂબરૂ મળી રૂ. 71 હજારની સહાય અર્પણ કરવામાં આવી છે.
ભારત માતાની રક્ષા કરતા કરતા શહીદ થયેલા ખેડા જિલ્લાના વીર જવાન હરિસિંહ પરમારના પરિવારને મોરબીના પ્રમુખ ગ્રુપ દ્વારા રૂબરૂ મળી રૂ. 71 હજારનો આર્થિક સહયોગ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 13 વર્ષના માનસ ચીકાણી દ્વારા પોતાનો ગલ્લો તોડીને રૂ. 6100નો ફાળો પ્રમુખ ગ્રુપને આપવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide