મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

0
19
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટી ના પ્રથમ ચેર પરસન ex,મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ના મેમ્બર શ્રી રાજેશ ભાઈ હિરાલાલ બદ્રકિયા ની ગણેશ ચતુર્થી ના શુભ દિને ભારત સરકાર..નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂંક થઈ છે..જેમને ખૂબ શુભ કામનાઓ પ્રાપ્ત થઈ રહી છે. .રાજેશ ભાઈ 1981 થી rss સાથે સંકળાયેલ છે જેઓ હાલ મોરબી જિલ્લા ના rss ના સામાજિક સદભાવ વિષય ના સંયોજક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે..rss મોરબી જિલ્લા ની બૌદ્ધિક, સંપર્ક,પ્રચાર ,સહ કાર્યવાહ જેવી વિવિધ જવાબદારી ઓ નિભાવી ચૂક્યા છે…ચોમેર થી તેઓ ને તેમના મો.no 9825421031 પર શુભ કામનાઓ મળી રહેલ છે. જે બદલ મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઈ અગેચણીયા તેમજ અગેચણીયા એસોસિયેટ્સ તરફથી ખુબ ખુબ ઉત્તરોતર પ્રગતિના પંથોસર કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/