મોરબી નગરપાલિકાની ગાડીમાં નંબર પ્લેટ જ નહિ !!

0
47
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી નગર પાલિકાની એક ગાડીમાં નમ્બર પ્લેટ જ ન હોય આ ગાડીનો એક જાગૃત નાગરિક દ્વારા ફોટો પાડી લેવામાં આવ્યો છે

વિગત મુજબ મોરબીના કોઈ જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકાની ગાડી જે નંબર પ્લેટ વિનાની હોય તેનો ફોટો પાડી લેવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે લોકોને અને આમ જનતાને કાયદા નિયમોનો પાઠ ભણાવતી નગર પાલિકા પોતેજ નિયમોનો ઉલાળિયો કરતી જોવા મળી રહી છે ત્યારે હાલ કોઈ જાગૃત નાગરિક દ્વારા નંબર પ્લેટ વિનાની ફરતી નગર પાલિકાની ગાડીનો ફોટો પાડી લેતા તે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/