મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગુપ્ર દ્વારા શ્રીકૃષ્ણના આજે જન્મદિવસ નિમિત્તે રંગબેરંગી ધજકા પતાકા સહિતનો સણગાર કરી ભગવાનશ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જે ગામના મુખ્ય માર્ગો પર ફરી મટકી ફોડ તથા રાસ-ગરબા યોજી જન્માષ્ટમી નંદલાલાના જન્મોત્સવની હર્ષભેર વધામણા કરાયા હતા. નારણકા ગામના મોરબી રહેતા ગ્રામજનો ઉપરાંત આસપાસના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને ચારેતરફ “જય કનૈયા લાલ કી” નાદ સાથે વાતાવરણ કૃષ્ણમય બની ગ્યું હતુ.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide