મોરબી હવે કોરોના મુક્ત થવા તરફ : હવે કુલ 6 જ એક્ટિવ કેસ

0
28
/

મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6146 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 06

મોરબી : 22 જૂન, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 253 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 00
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 00

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/