મોરબી: હાલ મોરબીના મેડીકલ તેમજ પેરા મેડીકલ સ્ટુડન્ટસ એસો ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓએ હેલ્થ અવેરનેસ સેમીનાર ગોઠવ્યો હતો જેમાં કિશોરીઓને માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન વિષે સમજણ પૂરી પાડવામાં આવી હતી તેમજ સેનેટરી પેદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે બાળાઓને કપડા વિતરણ કરાયું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide