[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને કડક ઉઘરાણી કરવા નક્કી કર્યું છે. હાલમાં નગરપાલિકા દ્વારા મોટા બાકીદારોને આખરી નોટિસો આપવામાં આવી રહી છે. ઉપરાંત પાલિકાએ મોટા 18 બાકીદારોની યાદી પણ પ્રસિદ્ધ કરી દીધી છે. બીજી તરફ ટૂંક સમયમાં મિલકત જપ્તીના પગલાં લેવાની પણ પાલિકાએ તૈયારી દર્શાવી છે.
__________________________________________
પાલિકાના ડિફોલ્ટરોનું લિસ્ટ
__________________________________________
1) દોશી હિમાચંદ હરજીવન, મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી.
સરનામું : ગર્લ્સ હાઇસ્કૂલ પાછળ
બાકી રકમ : રૂ.77,77,670
__________________________________________
2) લાબેલ લેમીનેશન
સરનામું : શોભેશ્વર રોડ, સો ઓરડી સામે
બાકી રકમ : રૂ. 41,62,231
__________________________________________
3) લાબેલ લેમીનેશન
સરનામું : શોભેશ્વર રોડ, સો ઓરડી સામે
બાકી રકમ : 17,53,436
__________________________________________
4) રમણિકલાલ ઉમિયાશંકર
સરનામું : ગૌશાળા રોડ, સદર
બાકી રકમ રૂ.રૂ.26,76,188
__________________________________________
5) મહેશ્વરી મજુલા ખીમજી
સરનામું : લાતી પ્લોટ 1/3
બાકી રકમ રૂ. 13,00,556
__________________________________________
6) એસ.એમ.દોશી એન્ડ સન્સ
સરનામું : દોશી ટાવર, સાવસર પ્લોટ
બાકી રકમ રૂ.9,62,224
__________________________________________
7) કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશભાઈ કિશોરભાઈ મહેતા
સરનામું : લખધીરપરા, શોભેશ્વર રોડ, સામાકાંઠે
બાકી રકમ રૂ. 9,32,298
__________________________________________
8) બારૈયા જાદવજી પોપટભાઈ
સરનામું : સુપર માર્કેટ-3
બાકી રકમ : 9,02,877
__________________________________________
9) ભોરણીયા જયંતીલાલ નારણભાઈ
સરનામું : પ્લોટ નં.7 પૈકી, શ્રી હરિ પાઉડર કોન્ટિંગની બાજુમાં
બાકી રકમ : 8,07,481
__________________________________________
10) ડોસાણી અમીનભાઈ અબ્દુલરજાકભાઈ, અન્ય 2
સરનામું : ધરતી ટાવર, સરદાર રોડ
બાકી રકમ : 6,73,466
__________________________________________
11) લુહાર ભુદરભાઈ પૂંજાભાઈ
સરનામું : લાતી પ્લોટ મેઈન રોડ
બાકી રકમ : રૂ.6,69,744
__________________________________________
12) પંડ્યા દિનેશભાઇ જયંતીલાલ, અન્ય-4
સરનામું : વજેપર સર્વે નં.1402 પૈકીની જમીન
બાકી રકમ : રૂ.6,57,916
__________________________________________
13) હિન્દુસ્તાન ટાઇલ્સ વર્કના ભાગીદાર
સરનામું : ગૌશાળા રોડ, સદર
બાકી રકમ : રૂ. 6,50,766
__________________________________________
14) ભાગ્યલક્ષ્મી મોઝેક ટાઇલ્સ
સરનામું : મુનનગર, સદર
બાકી રકમ : રૂ.6,00,533
__________________________________________
15) કોટક જે ટી
સરનામું : શનાળા રોડ, પેટ્રોલ પમ્પ વાળી શેરી
બાકી રકમ : 5,72,049
__________________________________________
16) મેરજા નિલેશ બાબુલાલ
સરનામું : ગૌતમ સો, રવાપર રોડ
બાકી રકમ : 5,72,017
__________________________________________
17) પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી
સરનામું : TFમાં હોલ નં.2, મોરબી પ્લાઝા, જૂની જય હિન્દ સિનેમાવાળી જગ્યા
બાકી રકમ : 5,62,904
__________________________________________
18) હરિકૃષ્ણ મોઝેક ટાઇલ્સ પ્રોપ. પટેલ બાબુલાલ માવજીભાઈ
સરનામું : પ્લોટ નં.25, લાતી પ્લોટ
બાકી રકમ : 5,56,239
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide