[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી દ્વારા એક વિડીયો બનાવી જાહેર કરવામાં આવેલ છે
વિગતોનુસાર મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે લિલાપર રોડ કેશવ પાર્ટી પ્લોટમાં બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજ મોરબી ના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી દ્વારા એક વિડીયો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ રાસોત્સવમાં ખેલૈયાઓ માટે પણ કોઈ પ્રકારનું એડવાન્સ બુકિંગ નથી અને કોઈપણ વિષય બાબતે વધુ જાણકારી માટે હેલ્પ લાઈન નંબર: 9825486999 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
જુઓ વિડિયો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide