(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા હતા જેમાં મોરબી એ ડીવી.પો.સ્ટે.ના પી. આઈ આર જે. ચૌધરી સાહેબ તેમજ બી.વી. ઝાલા સાહેબ તથા દેવજીભાઈ બાવરવા ના હસ્તે જ કુલ 75 જેટલા ટી આર બી જવાનોને વિનામૂલ્યે રેઇનકોટ અર્પણ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અજયભાઇ લોરિયાએ પ્રસ્તુત કર્યું હતું જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને અભિનંદન પાઠવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide