મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

0
115
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે 

મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી જન્મદિનની શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો

સ્વભાવથીજ મિલનસાર વ્યક્તિત્ત્વ અને સેવાભાવી એવા ગોપાલભાઈ કાસુન્દ્રાનો પરિચય કરાવીએ તો ભૂતકાળમાં રવાપર ગામના સરપંચ તરીકે પ્રામાણિક ફરજ નિભાવી ચુક્યા છે હાલ તેઓ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાની ફરજ નિભાવે છે તદુપરાંત ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ સાથે પણ પારિવારિક નાતો ધરાવે છે આ સાથે તેઓ મોરબી જિલ્લા સલાહકાર સમિતિના સદસ્ય પણ છે. રાજકીય ક્ષેત્રે પણ મિત્રવર્તુળ ધરાવતા હોય રાજકીય અગ્રણીઓ  તરફથી પણ ગોપાલભાઈને આજે જન્મદિનની હાર્દિક શુભકાનમનાઓ મળી હતી તેમના મો.9879075762 પર આપ પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી શકો છો

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/