મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી

0
797
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે

પ્રાપ્ત વિગતોનુસાર હાલ માં આશાપુરા માતજીના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા ને ધ્યાને લઈ મોરબી પોલીસની એ ડિવિઝન ટીમના 100 નંબર PCR ના ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળીયા (હેડ કોન્સ્ટેબલ) અને દિલીપભાઈ જીવાભાઈ છૈયા (પોલીસ કોન્સટેબલ) દ્વારા મોરબી શનાળા ચેકપોસ્ટ પાસે પદયાત્રીઓના બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી સરાહનીય કામગીરી કરી “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્ર ને સાર્થક કરી બતાવ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/