મોરબી: ભૂલા પડી ગયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

0
32
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં ફરીવાર એક ભૂલા પડી ગયેલ બાળકને તેના પરિવાર સાથે મિલન કરવી મોરબી પોલીસે ઉમદા કામગીરી કરેલ હતી

વિગત મુજબ ખેમરાજ ધીરજભાઈ થાપા (ઉ.વ.3) નામનો બાળક ભૂલો પડી ગયો હોવાની માહિતી 112 ની પોલીસ ટીમને  મળતાં મોરબી પોલીસ માં ફરજ બજાવતા અને 112ના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળિયાએ સતત એક કલાકની મહેનત લઈ અંતે બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ હતું આ બાળક જે પોતે બોલી પણ ન શકતો હોય તે ગીતા ઓઇલ મીલ પંચાસર રોડ પાસેથી મળી આવેલ હતું જેની તપાસ કરતા જાણવા મળેલ કે તે ઓમ પેલેસ, અભિનવ સ્કૂલ પાસે રહેતા ધીરજભાઈ થાપા નું બાળક હોય તે માલૂમ થતાં તુરંતજ આ બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસે ઉત્તમ કામગીરી કરેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/