આધાર કાર્ડમાં સુધારા પણ કરી આપવામાં આવશે
મોરબી : હાલ મોરબીની પોસ્ટ ઓફિસમાં આગામી તા.31મી માર્ચ સુધી દરરોજ આધારકાર્ડમાં સુધારા વધારા, મોબાઈલ અપડેટ પણ કરી આપવામાં આવશે.
આવતીકાલથી તા.23થી દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ પરાબજારમાં સવારે 7:30 થી 10 વાગ્યા સુધી આધારકાર્ડ અપડેટનો કેમ્પ રાખવામાં આવશે.આ કેમ્પમાં આધારકાર્ડ મોબાઇલ અપડેટ,મોબાઇલ નંબર બદલાવી આપશે.આ માટે આધારકાર્ડના નંબર તેમજ મોબાઇલ સાથે રાખવાનો રહેશે.આ કેમ્પ દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવશે.આ કેમ્પ તા.31માર્ચ સુધી ચાલુ રહેશે.આથી દરેક મોરબીની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide