મોરબી : પ્રજાપતિ અંબાલાલ ઝવેરભાઈ સદાદિયાને સન્માનિત કરાયા

0
19
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ગુજરાતમાં સતત સેવાકાર્ય કરતા,દરેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આયોજકોમાં ઉત્સાહ વધારનાર,સમાજના ભાઈઓ અને બહેનોને સાચી હુંફ આપનાર તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર,જે ગુજરાતમાં સૌથી વધારે એકટીવ છે તથા જેને ખરેખર સાચા અર્થમાં સમાજ સેવક કહી શકાય એવા પરમાર્થી પ્રજાપતિ અંબાલાલ ઝવેરભાઈ સદાદિયા મોરબી મુકામે અમારા નિવાસ સ્થાને અમારી મહેમાનગતિએ પધારેલ જેથી અમોએ બહુ જ આનંદની લાગણી અનુભવી અમે એમને દિલથી આવકારી આગમનને વધાવી પ્રજાપતિના પવિત્ર પ્રતિક ચાકડો તથા શાલ દ્વારા મેં,મારા ધર્મપત્ની મીનાબેન વામજા તથા અમારા સુપુત્ર ચિ.શ્રીરાજે સન્માનિત કરી તેમની સેવાને બિરદાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/