મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા

0
627
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ

મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર છે

જોકે હાલ તેઓ સ્વસ્થ હોય ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને ક્વોરોન્ટાઈન થયા છે. જાણવા મળ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર કાંતિલાલ અમૃતિયા ના નિવાસસ્થાને કાળજી લેવા ડોક્ટર્સ ની  ટિમ મોકલેલ છે છેલ્લા થોડા દિવસો દરમિયાન તેઓ જેમના સંપર્કમાં.આવેલ હોય તેને હોમ ક્વોરોન્ટાઈન થવા અપીલ કારેલ છે. આ સાથે તેઓ આગામી 15 દિવસ મોરબી-માળીયા નહીં આવે તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/