મોરબી : તાજેતરમા હાલમાં દેશભરમાં 45થી વધુ વયના વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે ગઈકાલ તા. 6ના રોજ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી વિનામુલ્યે કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષથી ઉપરના આશરે 175 લોકોને કોવીડ સામે રક્ષણ મળે તે માટે વેકસીનેશન કેમ્પનો લાભ લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide