મોરબી રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં અચાનક આગ લાગી

0
73
/

મોરબી : હાલ મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા બાલાજી કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમના ગોહિલ મહેન્દ્રભાઈ,મેર પ્રવિણ ભાઈ, મેટાલિયા હિતેશભાઈ અને નગવાડિયા પિન્ટુભાઈ સહિતના કર્મચારીઓ દોડી ગયા હતા

અને તુરત આગ કાબુમાં લીધી હતી. જો કે આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/