રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ બાર નાલા પાસે જીજે ૧૨ એ.ટી. ૯૨૩૯ નબરનો કોલસો ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો
ત્યારે કોઈ કારણસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બની રોડની નીચે ઉતરી જઈ પલટી મારી ગયો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર બનેલી ઘટનાને પગલે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના ની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ના હતી તો સદનસીબે અકસ્માતમાં ટ્રક જ્યાં પલટી ગયો તેની થોડે આગળ પાણીના વહેંણ પસાર થતા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide