મોરબી: આજે મોડી સાંજે ભગડા મામાના મંદિરે જીતુભાઇ શાનરીયા તેમજ શૈલેષભાઈ સનારીયા , રાજેશભાઈ અઘારા સહિતના મિત્ર મંડળ દ્વારા મણિધર હનુમાનજીના ગુરુ ના સાન્નિધ્યમાં ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં સર્વે ભાવિકો જોડાયા હતા વધુમાં મળેલ માહિતી મુજબ દર વર્ષે આ પ્રકારે મિત્રમંડળ દ્વારા ભગડા મામાના મંદિરે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવે છે, જુઓ તસવીરો..
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide