મોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિન

0
133
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી રજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિનક છે

ત્યારે તેમના નજીકના મિત્રવર્તુળ તરફથી કેક કાપી પુષ્પવૃષ્ટિ સાથે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકાય છ ત્યારે રાજપૂત સમાજના ઉપપ્રમુખ અને યુવા અગ્રણી મહાવીરસિંહ જાડેજાને તેમના મિત્રવર્તુળ તરફથી તેમના મો.નં 9276099999 પર શુભેચ્છની હેલી વરસી છે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/