મોરબી: રક્ષાબંધન પર્વની તૈયારી જોશમાં, બજારમાં રાખડીની ધૂમ ખરીદી ચાલુ

0
46
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ભાઈ બહેન નાં પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન. ને હવે ગણતરી ના દિવસો બાકી રહેતા ટંકારા ના રાખડી ના વેપારી ની મુલાકાત કરવામાં આવી હતી.

આ વખતે ટંકારા ની બજાર માં હોટ ફેવરિટ રાખડી માં મેગનેટ વાડી ,ફોટો વાડી , નામ વાડી ,તેમજ ફૂડ રાખી નો ભારે ટ્રેન જોવા મળે છે તેના સિવાય સિલ્વરની …રુદ્રાક્ષ ની..સ્ટોન ની…મેટલ ની. વુડન ની… પેન્ડલ ની ….કડા… બ્રેસ્લેટ ની વગેરે મળી ને 1000 કરતા પણ વધુ ડીઝાઇન ની રાખડી માર્કેટ માં જોવા મળી આવે છે આ વખતે વેપારી આલમ માં થી જાણવા મળતી વિગત અનુસાર ચાઇનીસ રાખડી બજાર માં લાવવામાં આવી નથી અને વેચવામાં પણ આવતી નથી..ટંકારા ના રાખડી ના વેપારી મોમાઈ સીઝન સ્ટોર વાળા ગોપાલ ભાઈ પાસે થી મળતી માહિતી મુજબ આ વખતે કોરોના ની મહામારી ને લય ને વેપારી ઓમાં ચિંતા નો માહોલ રહેલ હતો પરંતુ કોરોના ને લીધે લોકો માં જાગૃતિ જોવા મળેલ છે અને બહારથી આવતા ફેરિયા ને બદલે લોકલ ખરીદી અને જાણીતા દુકાનો માં થી ખરીદી કરવા નું ગ્રાહકો વધુ પસંદ કરે છે…તેના લીધે દર વર્ષ કરતા આ વર્ષે 25થી30% વધુ વેપાર ની વેપારી આલમ માં થી આશા સેવાય રહી છે..રક્ષાબંધન નો તહેવાર ભાઈ બહેન નો પ્રેમ નો પ્રતીક તહેવાર છે ત્યારે કોરોના ની મહામારી વચે પણ બહેનો એને ખુબ ધામ ખુમ થી ઉજવા નું મૂળ બનાવી લીધું હોય એવું હાલ ના માર્કેટ પર થી ખુલ્લું નજરે પડે છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/