રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અષાઢી બીજના દિવસે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવાર નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ અને ભજન સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે રામધન આશ્રમ ખાતે આયોજિત ધાર્મિક મહોત્સવનો ભક્તોએ લાભ લેવા મહંત ભાવેશ્વરીબેન તેમજ રતનબેને આમંત્રણ પાઠવ્યું છે તેમજ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.