મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ સુધી ભક્તો દર્શનનો લાભ લઇ રહ્યા છે.
તો પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભક્તોના ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું દર સોમવારે ભક્તોને ઉકાળા અને માસ્ક વિતરણ કરાશે તેમ મહંત ભાવેશ્વરીબેન અને સેવકગણની યાદીમાં જણાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide