મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા છે દરવર્ષ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા ગીરીરાજસિહ ઝાલા મનસુખભાઈ બરાસરા ગોતમભાઇ સોલંકી બળવંતભાઈ સનાળીયા ભીખાભાઈ સોલંકી ભરતભાઇ જોશી પરશોતમભાઇ સોલંકી મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી તેમજ અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide