મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે દશેરા નિમિતે જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા રાસોત્સવ યોજાયો હતો. આ એક દિવસીય રાસ-ગરબામાં આજુબાજુના લોકો જોડાયા હતા અને લોકો રાસ ગરબે ઝૂમ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide