મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ એ આજે ગાંધીચોક માં આવેલ સિવિલ હોસ્પિટલ ની સાફ સફાઈ કરી

0
188
/

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ એ આજે એ પણ જણાવ્યું કે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારી ટિમ છે પણ જો સિવિલ હોસ્પિટલ કે જ્યાં લોકો સારવાર માટે આવે છે ત્યાં જો આવી હાલત રહેશે તો આ જ ટિમ ભગતસિંહ નું સ્વરૂપ પણ લઇ શકે છે . સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માં ઠલવાતો બધો કચરો સિવિલ ના જ સ્ટાફ દ્વારા ઠાલવવા માં આવે છે.

સિવિલ હોસ્પિટલ ની આ હાલત જોઈ સ્વચ્છતા અભિયાન ના દરેક મેમ્બર દ્રવી ઉઠ્યા અને એક દ્રઢ નિશ્ચય લીધો કે આ બાબતે જરાય ચલાવી લેવામાં નહિ આવે અને તંત્ર ને 15 દિવસ નું અલ્ટીમેટ આપ્યું કે જો આ 15 દિવસો માં મેડિકલ વેસ્ટ અને કચરા નું સોલ્યૂશન ના નહિ આવે તો આની રજૂઆત આરોગ્ય મંત્રી સુધી કરવામાં આવશે.

મોરબી સ્વચ્છતા અભિયાન ની જાહેરાત ના પગલે ગયી કાલે તંત્ર દ્વારા ગાંધી ચોક ને અગાઉ થી જ સાફ કરી દેવામાં આવ્યો હતો અને મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ પણ અગાઉ થી પ્લાન મુજબ અચાનક સિવિલ હોસ્પિટલ માં પહોંચી અને મોરબી સમક્ષ સિવિલ હોસ્પિટલ ની બેદરકારી ખુલ્લી પડી હતી . તે ઉપરાંત શાક માર્કેટ સામે પણ જામેલા ગંદકી ના ગંજ સાફ કરાવ્યા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/