મોરબી : હાલ મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી માંડીને દરેક પ્રકારના હોમ-હવન યજ્ઞ કરવામાં આવે છે.આથી સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શન કરવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ મંદિરમાં નવચંડી યજ્ઞથી માંડીને દરેક પ્રકારના હોમ-હવન યજ્ઞ કરવામાં આવે છે.આ મંદિરમાં સોમેશ્વર મહાદેવ તથા લાકડા હનુમાન બિરાજે છે.આ મંદિર વાવડી રોડ,બાપા સીતારામ મઢુલી,ગાયત્રીનગર,મોરબી ખાતે આવેલ છે.આ મંદિરના પૂજારી હેમંતગીરી મહારાજ છે.મો.6353380476

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
