મોરબી : સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેકટની રાજ્યકક્ષાએ પસંદગી

0
31
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં પાંચ પ્રોજેકટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાંથી સાર્થક વિધામંદિરના બે પ્રોજેક્ટની પણ રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. તે બદલ શાળા પરિવાર વતી તમામ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/