મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી
સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ એક લીમડાનું મોટું વૃક્ષ કોઈ કારણોસર ધરાશાય થતાં ત્યાં આવેલા વીજ વાયર તૂટી ગયા હતા જેથી શક્તિ પ્લોટ અને કાયાજી પ્લોટમાં વીજળી ગુલ થઈ ગઈ હતી આ વાતની જાણ થતાં પી.જી.વી.એસ.એલ ટિમ દોડી આવી હતી અને રિપેરીગ શરૂ કર્યું હતું પણ વૃક્ષ કેવી રીતે પડ્યું તે ચર્ચા નો વિષય બન્યો છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide