મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર પટેલને મોરબી એસપી તરીકે જવાબદારી સોપવામાં આવી છે

લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલ આઈપીએસ બદલીના ઓર્ડર આખરે આપી દેવામાં આવ્યા છે રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ SOG અમદાવાદ સીટી ખાતે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને મુકેશકુમાર પટેલને મોરબી એસપી તરીકે મુકવામાં આવ્યા છે ગાંધીનગર CID ક્રાઈમમાં ફરજ બજાવતા મુકેશકુમાર પટેલને મોરબી જીલ્લા એસપી તરીકે નિમણુક આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/