મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ઓપરેટર કોરોના પોઝિટિવ

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીમાં કોરોનાનો કહેર જેટગતિ પકડી રહ્યો છે. સરકારી કચેરીના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ડેટા ઓપરેટર પોઝિટિવ આવ્યા છે. જેથી હવે અન્ય ચાર ઓપરેટરની જ્યાં સુધી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી દસ્તાવેજ નોંધણી કામગીરી બંધ રહેશે. જેને ધ્યાનમાં લેવા સર્વે પક્ષકારોને સબ રજિસ્ટ્રાર દ્વારા અનુરોધ કરાયો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/