મોરબી તાલુકાના વિસ્તારોમાં તા. 23 અને 2ના રોજ વીજકાપ રહેશે

0
198
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી તાલુકાના વિસ્તારોમાં આગામી તા. 23 અને 2ના રોજ વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ ગેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે.

મોરબીમાં 66 કે.વી. જેતપરમાંથી નિકળતા 11 કે.વી. રાપર, સિતારામ, જેતપર, જીવાપર, ઘાટીલા, ચકમપર, ગાળા, સેગમ, રોટોન, સોલોગ્રેંસ, આલ્ફાંન્સો, લિસ્પિન, આર્ટ, લૅપોનો, રેક્ષમાં આગામી તા. 23ને બુધવારે તેમજ 66 કે.વી. નીચી માંડલમાં આગામી તા. 2 માર્ચને બુધવારે સવારે 8થી સાંજે 6 કલાક દરમિયાન સબ સ્ટેશન તથા લાઇનનું અગત્યનુ સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિનાવીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે જેની નોંધ લેવા ગ્રાહકોને કાર્યપાલક ઇજનેર (પ્રવહન), વિભાગીય કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/