મોરબી થી રાજકોટ દવા લેવા નું કહીને પરિણીતા ગુમ ?

0
333
/

રબી વિશીપરા વિસ્તારમાં રહેતી મહિલા મોરબીથી રાજકોટ દવા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીના વીશીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાર ગોડાઉવ નજીક રહેતા ભાવનાબેન અશોકભાઈ જોગીયાણી જાતે રાવળદેવ નામની ૪૩ વર્ષીય મહિલા ગત તા.૧૨-૮ ના રોજ સવારે ૮ વાગ્યે ઘેરથી રાજકોટ દવા લેવા માટે જાઉં છું તેમ કહીને નીકળી હતી જોકે બપોરના ૨ વાગ્યા બાદ તેનો ફોન બંધ આવતો હોય અને સગા સ્નેહીઓ અને રાજકોટ દવાખાને તપાસ કરતાં ભાવનાબેનને કોઈ પત્તો લાગ્યો ન હોય જેથી પરિવારે ઘર માટે શોધખોળ શરૂ કરી હતી જોકે આજ દિન સુધી તેમની ભાળ ન મળતા તેના પુત્ર દર્શન હસુભાઈ જોગીયાણીએ મોરબી બી ડિવિઝન પોલીસમાં બનાવ અંગે જાણ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે. Image result for પરિણીતા ગુમમોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/