અષાઢી બીજને મચ્છુ માતાનો જન્મદિવસ કહેવામાં આવે છે. દર અષાઢી બીજે રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની શોભાયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ ઉત્સાહપૂર્વક મચ્છુ માતાની રથયાત્રાનો મહેન્દ્રપરાથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ રથયાત્રા હાલ નગરદરવાજા પાસે પહોચી છે. આ શોભાયાત્રા નગરદરવાજે થઈને દરબારગઢ પાસે આવેલા મચ્છુ માતાનાં મંદીરમાં પહોંચી હતી
(જયેશ ત્રિવેદી) ટંકારા: ટંકારામાં પણ આજે અષાઢીબીજની મચ્છુ માતાજીની ભવ્ય વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા સવારથી મંદિરેથી પ્રસ્થાન થયેલ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી મંદિરે પહોંચેલ હતી
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide