(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા છે તેવી તસવિરો સામે આવી છે
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા લોકોની હાલત વરસાદી પાણી ના કહેર થી કફોડી બની છે એક તરફ વરસાદી પાણી ની સમસ્યા અને ઉપરથી લાઈટ પણ ન હોવાથી લોકો પરાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તંત્ર દ્વારા અહીંના લોકોની સમસ્યા બાબતે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે લોકોની સહનશક્તિ ની ધીરજ ખૂટે તે પહેલાં કુદરતી આફત સામે લોકોની સુરક્ષા અંગે વહીવટી તંત્રે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી બને છે જુઓ તસવીરો….
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide