વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને જન્મદિવસ ની ઉજવણી કરતા હોય છે તેમ મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ખાતે નિરાક્ષિત બાળકો ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરી તેમની સાથે જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી તથા બાળકો, વડીલો, વૃધ્ધો ને નાસ્તો કરવાની તેમના આશીર્વાદ મેળવીને એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
