મોરબી: વોર્ડ નં. 4માં ઇ-શ્રમિક કાર્ડ કેમ્પ યોજાયો

0
84
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે મોરબીના વોર્ડ નં. 4માં કાઉન્સિલરો દ્વારા નાગરિકો માટે ઇ-શ્રમિક કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકાના સહયોગથી વોર્ડ નં. ચારમાં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સો ઓરડી વિસ્તારમાં આવેલા ગરીબ અને પછાત વર્ગના લોકો અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇ-શ્રમિક કાર્ડ ઘર બેઠા મળે તે માટે આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિંહ સુખુભા ઝાલા, કાઉન્સિલર મનીષાબેન ગૌતમભાઇ સોલંકી અને લોકસેવક સુરેશભાઈ શિરોહીયા પૂર્વ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઇ સોલંકી અને કાન્તિલાલ કણસાગરા, મહેશભાઈ સોલંકી વગેરે દ્વારા ખાસ આયોજન હાથ ધરાયુ હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/